6,000ની કિંમતે કોરોના વેક્સિન ઓફર કરી રહેલી નકલી વેબસાઇટ વિશે સરકારે આપી ચેતવણી
ગુરુવારે સરકારે કેન્દ્રિય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ જેવી લાગતી બનાવટી વેબસાઇટ વિશે લોકોને ચેતવણી આપી હતી. આ બનાવટી વેબસાઇટ ‘mohfw.xyzએવો દાવો કરે છે કે કોરોનાની વેક્સિન 34,000 થી 6,000માં આપવામાં આવશે. PIB ફેક્ટ ચેકએ આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે, “અધિકૃત માહિતી માટે https://www.mohfw.gov.in/ ની મુલાકાત લો.”