અમદાવાદ નારોલ પોલીસ મથકના પીઆઈ અને બે પીએસઆઇ સસ્પેન્ડ.

અમદાવાદ નારોલ પોલીસ મથકના પીઆઈ અને બે પીએસઆઇ સસ્પેન્ડ.રાજ્ય પોલીસ વડા એ કર્યા સસ્પેન્સન ના આદેશ.તાજેતરમાં જ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામા આવી હતી બે રેડ.75.6 લાખના સળીયા ચોરી અને 7.65 લાખના કેમિકલ ચોરી નો થયો હતો પર્દાફાશ.ડીજીપી એ પીઆઈ કે એસ પટેલ. પીએસઆઈ એસ સી પરમાર અને પીએસઆઇ આર આર આંબલીયા ને કર્યા સસ્પેન્ડ.