અમદાવાદ ના અમરાઈવાડી પોલિસ સ્ટેશન વિસ્તાર ની ઘટના અનુપમ -કાકરિયા ઓવરબિજ ના છેડે ગોમતીપુર માગઁ પર ફુટપાથ પર ઝુપડા મા રહેતા રાજસ્થાન ના પરિવાર ની દોઢ વષઁ ની બાળકી ને તસ્કરો મોડી રાતે ઉઠાવી ગયા

અમદાવાદ ના અમરાઈવાડી પોલિસ સ્ટેશન વિસ્તાર ની ઘટના અનુપમ -કાકરિયા ઓવરબિજ ના છેડે ગોમતીપુર માગઁ પર સલાટનગર ની સામે ફુટપાથ પર ઝુપડા મા રહેતા રાજસ્થાન ના પરિવાર ની દોઢ વષઁ ની બાળકી ને તસ્કરો મોડી રાતે ઉઠાવી ગયા રાજસ્થાન રાજસમંદ ના ફરારા મહાદેવ ગામ ના દેવીપુજક નાથુભાઈ કાળુભાઈ ની દીકરી હિન્તું મોડીરાતે માતા માંગીબેન પાસે સુતી હતી તે સમયે અજાણ્યા શખ્સો તે બાળકી ને ઉઠાવી ફરાર થઈ ગયાઉલ્લેખનીય છે પખવાડિયા પહેલા જ આ ગોમતીપુર મા થી બાળ તસ્કરી કરતી મહિલા સહિત ની ટોળકી પોલિસ ના હાથે ઝડપાઈ ગઈ હતી