હોળી અને ધૂળેટીના તહેવારો માં ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા નાં કર્મચારી મિત્રોએ પોતાના કાર્યસ્થળે જ તહેવાર ઉજવી.

હોળી અને ધૂળેટીના તહેવારો માં ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા નાં કર્મચારી મિત્રોએ પોતાના કાર્યસ્થળે જ તહેવાર ઉજવી વધુ માનવજીવન બચાવવાનો સંકલ્પ લીધો…