તબીબોની હડતાળ ને લઈ સરકાર હરકતમાં રાજ્યના આરોગ્ય મંત્રીએ કરી જાહેરાત 243 જેટલા ડોક્ટરોની નિમણૂંક ની આપી ખાતરી માસિક 63 હજારના પગારથી કરાશે ભરતી એક સપ્તાહમાં તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી અપાઈ.

તબીબોની હડતાળ બાદને લઈ સરકાર હરકતમાંરાજ્યના આરોગ્ય મંત્રીએ કરી જાહેરાત243 જેટલા ડોક્ટરોની નિમણૂંકની આપી ખાતરીમાસિક 63 હજારના પગારથી કરાશે ભરતીએક સપ્તાહમાં તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી અપાઈ