સુરતમાં તબીબી માળખું તૂટી પડવાની અણીએ

સુરતમાં તબીબી માળખું તૂટી પડવાની અણીએ

હોસ્પિટલોમાં વેન્ટિલેટર-ICU ખૂટ્યાં,

ગમે તે ઘડીએ ઓક્સિજન પણ ખૂટે એવી દહેશત

ડોકટરો કહે છે, ‘હવે ભગવાન જ બચાવે!’