અમદાવાદ ના રામોલ વિસ્તાર ની ઘટના અદાણી સકઁલ નજીક ના ગતરાળ માગઁ પર આવેલ સેન્ટ ઝેવિયસઁ સ્કુલ સકુંલ મા આવેલ પાણી ની ટાંકી મા બે વષઁ ની બાળકી અંકિતા ડામોર ગરકાવ થતા તેનુ મોત.

અમદાવાદ ના રામોલ વિસ્તાર ની ઘટના અદાણી સકઁલ નજીક ના ગતરાળ માગઁ પર આવેલ સેન્ટ ઝેવિયસઁ સ્કુલ સકુંલ મા આવેલ પાણી ની ટાંકી મા બે વષઁ ની બાળકી અંકિતા ડામોર ગરકાવ થતા તેનુ મોત નીપજીયુ સેન્ટ ઝેવિયસઁ સ્કુલ ના સકુંલ ની આ ઘટના ને લઈ ને પોલિસ કાફલો એલ જી હોસ્પિટલ દોડી આવ્યોએલ જી હોસ્પિટલ સકુંલ મા સ્કુલ ના પિન્સીપાલ સહિત સંચાલકો ઓ પણ દોડી આવ્યા આ પરિવાર ની બે વષઁ ની બાળકી અંકિતા ડામોર સેન્ટ ઝેવિયસઁ ની પાણી ની ખુલ્લી ટાંકી મા કેવી રીતે પડી તે અંગે અનેક તકઁવિતકો સજાઁયા