સીએએને લઈને બે જૂથો વચ્ચે થયેલા ઘર્ષણમાં એક વ્યક્તિનું મોત થયું છે. જેથી હવે શીએલોંગમાં કર્ફ્યુ લગાવી દેવાયો છે. છ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. સીએએને લઈને દેશના ઘણા ભાગોમાં વિરોધ-પ્રદર્શનની સાથે સાથે સમર્થનમાં દેખાવોનો દોર શરૂ થઈ ગયો છે. તાજેતરમાં મેઘાલયમાં ખાસી વિદ્યાર્થી યુનીયન અને બિન-આદિવાસીની વચ્ચે સીએએને લઈને ઘર્ષણ થયું હતું. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. તેથી મેઘાલય પોલીસે સાવચેતીના પગલે શિલ્લોંગ એકત્રીકરણ અને આજુબાજુના વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દીધો છે. રાજ્યના 6 જિલ્લામાં ઈન્ટરનેટ સેવાબંધ કરાઈ છે.
Related Posts
*કોરોના વાયરસના ડર વચ્ચે મોદીએ પ્રથમવાર આપી આ પ્રતિક્રિયા*
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કોરોના વાયરસથી ન ડરવા અપીલ કરી…
અમદાવાદની SVP હોસ્પિટલ સંપૂર્ણ કોવિડ હૉસ્પિટલમાં ફેરવાઈ શકે છે: સૂત્ર
#BREAKING અમદાવાદની SVP હોસ્પિટલ સંપૂર્ણ કોવિડ હૉસ્પિટલમાં ફેરવાઈ શકે છે: સૂત્ર
દિલીપ સંઘાણી બન્યા IFFCO ના ચેરમેન.
દિલીપ સંઘાણી બન્યા IFFCO ના ચેરમેનIFFCO ના ચેરમેન બીએસ લકાઈના નિધન બાદથી પદ હતુ ખાલીઇફકોના ચેરમેન બી.એસ.લકાઈનું મૃત્યુ થતાં કલમ…