અમદાવાદ ના પૂર્વ ના વાતાવરણ માં પલટો હવામાન ખાતા ની આગાહી મુજબ સમી સાંજે પૂર્વ વિસ્તારમાં પવન સાથે વરસાદી વાતાવરણ.

અમદાવાદ ના પૂર્વ ના વાતાવરણ માં પલટો હવામાન ખાતા ની આગાહી મુજબ સમી સાંજે પૂર્વ વિસ્તારમાં પવન સાથે વરસાદી વાતાવરણ વસ્ત્રાલ નિકોલ ઓઢવ જીઆઈડીસી માં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે પડ્યો વરસાદવાતાવરણ માં પ્રસરી ઠંડક