સોલા સિવિલ હોસ્પિટલ ના સુપ્રીટેન્ડન્ટ ડો આર એમ જીતિયા ની ટ્રાન્સફર

સોલા સિવિલ હોસ્પિટલ ના સુપ્રીટેન્ડન્ટ ડો આર એમ જીતિયા ની ટ્રાન્સફર : કોવિડ 19 ની નબળી કામગીરી અને રોગચાળો હોવા છતાં 10 દિવસથી સેલ્ફ કોરોન્ટાઇન હોવાથી સિદ્ધપુર ટ્રાન્સફર કરાયાનું સૂત્રો જણાવે છે.