*સોમનાથ જિલ્લામાં સ્થપાશે ડિ-સેલીનેશન પ્લાન્ટ*

ગુજરાતમાં ચાર સ્થળે ડિ-સેલીનેશન પ્લાન્ટ સ્થપાશે રોજ ૨૭ કરોડ લીટર સમુદ્રનું પાણી પીવાલાયક થશે દેવભૂમિ દ્વારકા ભાવનગર કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં સ્થપાશે પ્લાન્ટ સમજૂતી કરાર થયા