*ક્યાં રમશે ગુજરાત? રાજ્યમાં સરકારી શાળાઓમાં રમત-ગમતના મેદાન નથી*

રાજ્ય સરકાર દ્વારા રમશે ગુજરાત જીતશે ગુજરાત’ના નારા હેઠળ ખેલ મહાકૂંભનું આયોજન કરે છે જેથી દરેક શાળાના બાળકોને ખેલકૂદમાં માહેર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્યો તરફથી વિધાનસભામાં આ અંગે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. જેના જવાબામાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, 4612 સરકારી પ્રાથમિક શાળાઓ હજી પણ મેદાન વગરની છે