નર્મદામા કોરોનાના કેસમા ઘટાડો .આજે માત્ર 02 બેજ કેસ નોંધાયા

નર્મદામા કોરોનાના કેસમા ઘટાડો .આજે માત્ર 02 બેજ કેસ નોંધાયા

શરદી ખાંસી તાવ ઝાડા ના કેસોમાં પણ મગજ પાત્ર ઘટાડો

શ્વાસની તકલીફ નો પણ એક પણ કેસ નહી

નર્મદામા કૂલપોઝિટિવ કેસ 1802 થયા

આજે વધુ 182ના નવા ટેસ્ટ કરાયા

રાજપીપલા, તા 19

નર્મદામા કોરોનાના કેસમા ઘટાડો જોવા મળ્યો છે.આજે માત્ર 02 બેજ કેસ નોંધાયાછે. જેમા સાગ બારાના નાલ ગામે અને રાજપીપળા માલાલ ટાવર પાસે એક એક કેસ નોંધાયો છે.
નર્મદામા શરદી ખાંસી તાવ ઝાડા ના કેસોમાં પણ નોંધપાત્ર પાત્ર ઘટાડો જોવા મળ્યો છે. એટલુ જ નહીશ્વાસની તકલીફ નો પણ એક પણ કેસ જોવા ન મળતા લોકોએ રાહતનો દમ લીધો હતો.
આજદિન સુધીમા કોવીદમાથી 854
અને કોવીદ કેર માથી 915મળી કૂલ 1769
ને રજા આપી છે
આજે આરટીપીસીઆર મા 25અને ટ્રુ નેટ ના 03 અનેએન્ટીજન ટેસ્ટ 155 મળી આજે કૂલ182 ટેસ્ટ સેમ્પલ ચકાશણીમાટે વડોદરા મોકલ્યા છે

આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-39733વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 09 દરદીઓ, તાવના 05દરદીઓ, ઝાડાના દરદીઓ 07સહિત કુલ-21જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 999600 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 902824
લોકોને વિતરણ કરાઇ છે.

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા