*પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ ડો.અનિલ નાયકે સામે 10 લાખની ઉચાપતનો આક્ષેપ*

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ ડો.અનિલ નાયક સામે ગેરકાયદેસર રીતે 10 માસ સુધી વધુ પગાર મેળવી 10 લાખની ઉચાપત કરી હોવાની આક્ષેપાત્મક અરજી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીને મળતા એસપીએ બી ડિવિઝન પોલીસને તપાસના આદેશો તપાસનો રેલો યુનિ.માં આવવાના ભયથી અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો