છેલ્લા એક માસથી વિછીયા પોલીસ સ્ટેશનની ગુમથનારને શોધી કાઢતી રાજકોટ ગ્રામ્યની *** AHTU ( એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનિટ ) શાખા *** તારીખ ૨૦/૦૨/૨૦૨૨ રાજકોટ ગ્રામ્ય પોલીસવડાશ્રી બલરામ મીણા સાહેબ દ્વારા જિલ્લાના વિવિધ ગુનાઓમા લાંબા સમયથી આરોપીઓને તથા ગુમ / અપહરણ થયેલ બાળકોને શોધવા સુચના કરેલ હોય તથા ગુમ / અપહરણ ડ્રાઇવ ચાલતી હોય જે અનુસંધાને વિછીયા પો.સ્ટે · ગુમ નંબર ૦ ૨ / ૨૨ તા .૧૮ / ૦૧ / ૨૨ ના કામે ગુમથનાર ભારતીબેન ડો / ઓ રમેશભાઇ મકવાણા ઉવ.પુખ્ત રહે સાળંગપરડા તા.ગઢડા એક મહીના પહેલા ગુમ થયેલ હોય જે બાબતે એલ.સી.બી.પોલીસ ઇન્સશ્રી એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ AHTU શાખાના ઇ.ચા પોલીસ ઇન્સશ્રી ટી.એસ.રીઝવી તથા ASI જગતભાઇ તેરૈયા તથા PC મનોજભાઇ બાયલ તથા PC પ્રફુલ્લભાઇ પરમાર તથા પો.કોન્સ મયુરભાઇ વિરડાનાઓએ ગુમથનાર અંગે હયુમન સોર્સ લઇ આ કામે ગુમ થનારને ભાવનગર ખાતેથી શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે . કામગીરી કરનાર પોલીસ કર્મચારી ( ૧ ) ઇ.ચા પોલીસ ઇન્સશ્રી ટી.એસ.રીઝવી ( ૨ ) ASI જગતભાઇ તેરૈયા ( ૩ ) પો.કોન્સ મનોજનભાઇ બાયલ ( ૪ ) પો.કોન્સ પ્રફુલભાઇ પરમાર ( ૫ ) પો.કોન્સ મયુરભાઇ વિરડા ( ટી.એસ.રિઝવી ) I / C પોલીસ ઇન્સ . AHTU શાખા રાજકોટ ગ્રામ્ય |||
Comment ♦ Share