આજે પાંચયત અને નગરપાલિકાનાના પરિણામો જાહેર થઈ રહ્યા છે ત્યારે ગાંધીનગર અડાલજ માંથી ભાજપ ની જીત થઈ છે. ભાજપ માંથી અડાલજ ના ભાજપના ઉમેદવાર જયાબેન ઠાકોર ચારહજાર સાતસો મત થી વિજય જયાબેન થયા છે. જ્યા બેન
ઠાકોરે જણાવ્યું કે આવતા આ વર્ષો માં હું જનતાની સમસ્યા ને હલ કરીશ અને વિકાસના કામો પણ કરીશ.
ગાંધીનગર અડાલજના ભાજપ ના ઉમેદવાર જ્યાં બેન ઠોકરનો થયો ભવ્ય વિજય, વિકાસના કામો પર રહશે નજર