*🗯️BIG BREAKING* *📌દિવાળી પહેલા ગુજરાત સરકારની મોટી જાહેરાત*

ગેસ સિલિન્ડર માટે કુલ રૂ.650 કરોડની રાહતની જાહેરાત

ઉજ્જવલા યોજના હેઠળ વર્ષમાં બે સિલિન્ડર મફત આપવામાં આવશે

સીધા ખાતામાં જમા થશે નાણાં.

 

#icmnews #ICMNEWS #news