નવી દિલ્હી: દેશના તમામ બેન્ક એટીએમ મશીનોમાં 2000 રૂપિયાના મૂલ્યની નોટો હવે ઘટી જશે એવું કહેવાય છે. આ પ્રકારના અહેવાલો અમુક દિવસોથી પ્રચારમાધ્યમોમાં આવી રહ્યા છે, પણ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને એ વિશે સ્પષ્ટતા કરી છે. એમણે કહ્યું છે કે 2000 રૂપિયાની નોટોને સર્ક્યૂલેશનમાંથી હટાવી લેવાનો સરકારે બેન્કોને કોઈ આદેશ આપ્યો નથી
Related Posts
ભક્તો માટે ખુશખબર. – ફરજીયાત માસ્ક અને ટેમ્પરેચર ગન ટેસ્ટ. શરતોને આધારે ખુલી શકે છે મંદિર. – નિખિલેશ્વરાનંદ સ્વામી, અધ્યક્ષ, રામકૃષ્ણ આશ્રમ. રાજકોટ.
મંદિર ખુલી શકે છે શરતોને આધારે,માસ્ક પહેરીને જ પ્રવેશ અને ટેમ્પરેચર ગનથી ચેકીંગ ફરજીયાત કરાશે.- નિખિલેશ્વરાનંદ સ્વામી, અધ્યક્ષ, રામકૃષ્ણ આશ્રમ.…
*અંબાજી મેળામાં એક જ પ્રકારના એક સરખા સ્ટોલ યાત્રાળુઓ માટે બન્યા આર્કષણનું કેન્દ્ર*
*અંબાજી મેળામાં એક જ પ્રકારના એક સરખા સ્ટોલ યાત્રાળુઓ માટે બન્યા આર્કષણનું કેન્દ્ર* અંબાજી, સંજીવ રાજપૂત: ભાદરવી પૂનમના મહામેળામાં…