*ઇન્ડોર સ્ટેડિયમમાં ગરબા યોજવાનું ટેન્ડર કરાયું રદ્દ*

*ઇન્ડોર સ્ટેડિયમમાં ગરબા યોજવાનું ટેન્ડર કરાયું રદ્દ*
નવરાત્રી યોજવી કે નહી તે અંગે સરકાર પણ અવઢવમાં છે ત્યારે સુરત મનપાએ ગરબાનું ટેન્ડર બહાર પાડતા બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું જોકે ટેન્ડર બહાર પાડતા જ વિવાદ સામે આવ્યો હતો જેથી મનપાએ બહાર પાડેલું ટેન્ડર રદ્દ કરવામાં આવ્યું સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન અનિલ ગોપલાણીએ દ્વારા આ જાહેરાત તાત્કાલિક સ્થગિત કરવામાં આવી છે. પાલિકા દ્વારા પાર્ટ ઓફ ડ્યુટી પ્રમાણે જાહેરાત આપવામાં આવી હતી