હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે કરી આગાહીઃ ફ્રેબ્રુઆરીની શરૂઆતમાં માવઠાની શક્યતા

હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે કરી આગાહીઃ ફ્રેબ્રુઆરીની શરૂઆતમાં માવઠાની શક્યતા, બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા વચ્ચે 1થી 11 ફેબ્રુઆરી સુધીમાં વરસાદની સંભાવના, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આાગાહી