બ્રેકીંગ – અરવલ્લી ભિલોડા ધારાસભ્ય ડો અનિલ જોષીયરા ને ચેન્નાઇ વધુ સારવાર અર્થે ખસેડાયાફેફસા માં વધુ તકલીફ જણાતા એર એમ્બ્યુલન્સ દ્વારા ખસેડાયા

બ્રેકીંગ – અરવલ્લી ભિલોડા ધારાસભ્ય ડો અનિલ જોષીયરા ને ચેન્નાઇ વધુ સારવાર અર્થે ખસેડાયાફેફસા માં વધુ તકલીફ જણાતા એર એમ્બ્યુલન્સ દ્વારા ખસેડાયા ચેન્નાઇડો અનિલ જોષીયરા ને ચેન્નાઇ ખાનગી હોસ્પિટલ માં ઈકમો થેરાપી કરાશેછેલ્લા દસ દિવસ થી કોરોના ને લઈ અમદાવાદ સારવાર હેઠળ હતા