બ્રેકિંગ ન્યુઝ….દાંતા રતનપુર ચોકડી પાસે સર્જાયો અકસ્માત ઈકો ગાડી ને નડ્યો અકસ્માત ગાડી ચાલકનું ઘટનાસ્થળે મોત

બ્રેકિંગ ન્યુઝ.. દાંતા રતનપુર ચોકડીપાસે સર્જાયો અકસ્માત ઈકો ગાડી ને નડ્યો અકસ્માત ગાડી ચાલકનું ઘટનાસ્થળે મોત 108 દ્વારા દાતા સિવિલમાં ખસેડાયો દાંતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી દાદા સિવિલમાં મૃતક જાહેર કર્યો મહેશભાઈ નટવરનાથ મૃતક