સુરત વરાછાની રૂ.2 કરોડની લૂંટ મામલો માત્ર લૂંટ કરવા માટે જ બોગસ આંગડિયા પેઢી ખોલી હોવાનો આરોપીનો ખુલાસો પોલીસે ત્રણ લૂંટારૂની કરી ધરપકડ

સુરત વરાછાની રૂ.2 કરોડની લૂંટ મામલોમાત્ર લૂંટ કરવા માટે જ બોગસ આંગડિયા પેઢી ખોલી હોવાનો આરોપીનો ખુલાસોહૈદરાબાદના વેપારી વિનય જૈનને ક્રિપ્ટકરન્સીમાં રોકાણની લાલચ આપી સુરત બોલાવ્યો હતોરૂ.2 કરોડ લઈને સુરત આવેલા વેપારીને લૂંટી લેવાયો હતોમુખ્ય આરોપી શાહરખ વ્હોરાએ કરી કબૂલાતપોલીસે ત્રણ લૂંટારૂની કરી છે ધરપકડપોલીસને 17 ફેબ્રુઆરીના રિમાન્ડ મળ્યા