રાજસ્થાનથી બસમાં બેસીને લાવી રહ્યા હતા ડ્રગ્સ,ત્યારે અમદાવાદ NCBએ 6 કિલો ચરસ ઝડપી પાડ્યું

અમદાવાદ NCBએ 6 કિલો ચરસ ઝડપી પાડ્યું,રાજસ્થાનથી બસમાં બેસીને લાવી રહ્યા હતા ડ્રગ્સ,ત્યારે ગાંધીનગર ટોલ પ્લાઝા પાસેથી NCBએ કરી ધરપકડ.બંન્ને આરોપીએ સામે કાર્યવાહી શરુ