જામનગર શહેરમાં ગેરકાયદે દબાણ દૂર કરવા JCB સાથે JMC ના અધિકારીઓ રાજભા સહિત સ્ટાફ અને પોલીસ સ્ટાફ દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.

જામનગર શહેરમાં ગેરકાયદે દબાણ પર JMC ની લાલ આંખ. શામશન પાસે સ્વામિનારાયણ નગર રોડ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવા JCB સાથે JMC ના અધિકારીઓ રાજભા સહિત સ્ટાફ અને પોલીસ સ્ટાફ દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.