અમદાવાદના મણિનગર રેલવે ફાટક નજીક કારમાં અચાનક લાગી આગ.

અમદાવાદના મણિનગર રેલવે ફાટક નજીક કારમાં અચાનક લાગી આગ. રસ્તા પર જતી કારમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. જોકે કાર ચાલકની સમયસુચકતાના કારણે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.