આપ માં ભંગાણ સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી પાંચ નગરસેવકો રાજીનામા ધરીને ભાજપમાં જોડાયા છે

**વિધાનસભા ચૂંટણી પહેલાં AAPમાં ભંગાણ, ‘આપ’નાં 5 કોર્પોરેટરોએ ધારણ કર્યો કેસરિયો* _સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી પાંચ નગરસેવકો રાજીનામા ધરીને ભાજપમાં જોડાયા છે._ _AAPનાં 5 કોર્પોરેટરોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની હાજરીમાં જ કેસરિયો ખેસ ધારણ કર્યો છે._ *જાણો કયા 5 નગરસેવકો જોડાઇ શકે છે ભાજપમાં?* • ૠતુ કુકડિયા વોર્ડ નં-૩ • જ્યોતિ લાઠીયા વોર્ડ નં -૮ • વિપુલ મોવલિયા વોર્ડ નં -૧૬ • મનીષા કુકડિયા વોર્ડ નં -૫ • ભાવનાબેન સોલંકી વોર્ડ નં -૨ _ભાજપ દ્વારા આપ પાર્ટીનાં નગરસેવકોને મોટા પ્રલોભનો આપી ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યાં છે….