અમદાવાદ ના નિકોલ હેન્ડલુમ હાઊસ સામે ની ઘટના મૈટૌ મેડિકલ ની દુકાન પર બીલ બાબતે ૨૦ વષઁ ના યુવક ને મેડિકલ સ્ટોર વાળા ઓ એ બેરહેમી થી માર મારતા બન્યો લોહી લુહાણ

અમદાવાદ ના નિકોલ હેન્ડલુમ હાઊસ સામે ની ઘટના મૈટૌ મેડિકલ ની દુકાન પર બીલ બાબતે ૨૦ વષઁ ના યુવક ને મેડિકલ સ્ટોર વાળા ઓ એ બેરહેમી થી માર મારતા બન્યો લોહી લુહાણ માગઁ પર થી પસાર થતા રાહદારી ઓ એ યુવક ને વધુ માર થી બચાવી શહેર પોલિસ ને કરી જાણનિકોલ પોલિસ એ ઘટના સ્થળ પર આવી ને ઈજાગસઁત યુવક ને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપી ને મેડિકલ સ્ટોર ના સંચાલકો ઓને પોલિસ સ્ટેશન લઈ જવાયાસમગઁ ઘટના મેડિકલ સ્ટોર ના CCTV મા કેદ થઈ હોવા ની વ્યક્ત કરાઈ આશંકા ઓ