અમદાવાદ ના ઓઢવ પયાઁવરણ મંદિર ખાતે શહેર પોલિસ એ કોરોના વોરિયસઁ પોલિસ જવાનો ને આપી શ્રધ્ધાંજલિ

શહેર પોલિસ કમિશ્ર્નર શ્રી સંજય શ્રી વાસ્તવ સાથે સંયુક્ત પોલિસ કમિશ્ર્નર તેમજ સેકટર-૨ અને દરેક ઝોન ના DCP અને ACP સાથે પોલિસ ઈન્સપેકટર ઓ તેમજ પોલિસ સબ ઈન્સપેકટર સાથે પોલિસ બેડા ના જવાનો તેમજ પરિજનો હાજર રહ્યા

ઝોન- ૫ ના DCP શ્રી અચલ ત્યાગી સાહેબ ની સંવેદનશીલતા અને પોલિસ પરિવારો પત્યે ની જવાબદારી ના ભાગરુપે અને પોલિસ સંભારણા ના વિશેષ દિવસ ને યાદ રાખી ને શહેર પોલિસ ની ટીમ ને એકસાથે રાખી ને અનોખી શ્રધ્ધાંજલિ અપઁણ કરી હતી

શહેર પોલિસ કમિશ્ર્નર ની સાથે ઉચ્ચ પોલિસ અધિકારી શ્રીઓ એ કોરોના ના સંકઁમણ મા ફરજ પર જીવ ગુમાવનાર પોલિસ અધિકારી ઓ અને પોલિસ જવાનો ને શ્રધ્ધા સુમન અપઁણ કયાઁ હતા

તો પોલિસ પરિવાર ના દીકરા દીકરી ઓને SSC-HSC મા ઝળહળતી સફળતા પાપ્ત કરતા શહેર પોલિસ કમિશ્ર્નર સહિત ઉચ્ચ પોલિસ ઓફિસરો ના હસ્તે સન્માનપત્ર અપઁણ કરાયા હતા

વકઁતુત્વ સ્પઁધા સાથે ચિત્ર સ્પઁધા ઓ પણ આ પસંગે યોજી ને તેઓ ને પણ પુરષ્કુત કરવામાં આવ્યા હતા

આ સમગઁ પંસગ નું આયોજન સફળતા પુવઁક સતત બીજા વષઁ કોરોના ના કપરા કાળ મા ઝોન-૫ DCP અચલ ત્યાગી સાહેબ શ્રી એ કયુઁ હતું અને પોલિસ કમિશ્ર્નર સાહેબ શ્રી ને પોલિસ બેન્ડ ના સુરો સાથે સલામી આપી હતી