અમદાવાદ ના પુવઁ મા ત્રણેક દિવસ બાદ આજે પણ ભારે વરસાદ નુ આગમન.

નારોલ થી નરોડા સુધીના અનેક વિસ્તારોમા શ્રાવણ માસમા મેઘરાજા નુ સાથે વરસવા નુ શરુ ભારે વરસાદ ની આગાહી ની વચ્ચે કાળા ડિબાંગ વાદળો આકાશ મા છવાયા

નારોલ-ઈશનપુર-વટવા-ઘોડાસર-જશોદાનગર-રામોલ-સી ટી એમ-ખોખરા-હાટકેસવર-અમરાઈવાડી-વસ્ત્રાલ-ઓઢવ-રખિયાલ-સરસપુર-ગોમતીપુર-નિકોલ-નરોડા સહિત ના વિસ્તારો મા સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે