હોળીનો તહેવાર ખૂબ ખાસ માનવામાં આવે છે અને આ દિવસે અનેક પ્રકારના તંત્ર મંત્ર અને ટૂચકા કરવામાં આવે છે. એવામાં આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે હોળીના દિવસે કરવામાં આવતા મંત્ર-તંત્ર અંગે તમને જણાવીએ.
સુખ અને સમૃદ્ધિ માટે આ છે હોળીનો શુભ મંત્ર
કહેવામાં આવે છે કે હોળી પર ઘણા ટૂચકા અને મંત્ર અજમાવવામાં આવે છે પરંતુ ખરેખર એકજ મંત્ર છે જેના જપથી હોળી પર પૂજા કરવામાં આવે છે અને આ શુભ મંત્રથી સુખ, સમૃદ્ધિ અને સફળતાના દ્વારા ખોલી શકાય છે.
મંત્ર
अहकूटा भयत्रस्तै:कृता त्वं होलि बालिशै: अतस्वां पूजयिष्यामि भूति-भूति प्रदायिनीम:
(અહકૂટા ભયત્રસ્તૈ:કૃતા ત્વં હોલી બાલિશે: અતસ્વાં પૂજયિષ્યામિ ભૂતિ-ભૂતિ પ્રદાયિનીમ:)
આ મંત્રનું ઉચ્ચારણ એક માળ, ત્રણ માળ કે પાંચ વિષમ સંખ્યા તરીકે કરવી જોઇએ કારણકે તેનાથી મોટો લાભ થાય છે.
કહેવાય છે કે હોળીની વધેલી અગ્નિ અને ભસ્મને આગામી ગિવસે પ્રાત: ઘરમાં લાવવાથી અશુભ શક્તિઓથી બચાવવામાં મદદ મળે છે તથા આ ભષ્મને શરીર પર પણ લગાવવામાં આવે છે. તેની સાથે જ એવું પણ કહેવાય છે કે ભષ્મનો લેપ કરતા સમયે નિમ્ન મંત્રનો જાપ કરવો કલ્યાણકારી રહે છે. – વંદિતાસિ સુરેન્દ્રેણ બ્રહ્મણા શંકરેણ ચ. અતસ્તવં પાહિ માં દેવી! ભૂતિ ભૂતિપ્રદા ભવ.
આ દિવસે શેકીને લાવવામાં આવેલા ધાનને ખાવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે અને દરેક વસ્તુ સારી હોય છે. કહેવામાં આવે છે હોલિકા દહનના દિવસ તેની ભસ્મને લઇને અનેક પ્રકારના ઉપાય કરવામાં આવે છે જે તમને અમીર બનાવે છે.
Sureshvadher