*106 લોકોની કરવામાં આવી ધરપકડ*
*સ્થિતિ સામાન્ય થતાં FIR નોંધવામાં આવશે*
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં મૃત્યુઆંક વધીને 36 થઇ ગયો છે. દિલ્હીના શાહદરાના જગ પ્રવેશ ચંદર હોસ્પિટલમાં વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. જ્યારે કે 250થી વધુ ઘાયલોનો દિલ્હીની જીટીબી અને એલએનજેપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે