અમદાવાદ ના અમરાઈવાડી ભીલવાડા શ્રીનાથ નગર ગેટ ૧ મા રહેતા પાલ જયવીર ના ઘર મા ગેસ નો બાટલો રાત ભર લીક થયો સવારે પરિવારે લાઈટ ચાલુ કરતા ની સાથે લાગી હતી આગ અને ધડાકા સાથે ત્રીજા માળે આવેલ રુમ ને થયું ભારે નુકશાનઘર મા એક કિશોર સહિત બે યુવકો ગંભીર રીતે દાઝી ગયા ૧૦૮ ની બે ગાડી ઓ મા ત્રણેય ને એલ જી ના બન્સઁ વોડઁ મા સારવાર માટે ખસેડાયા સ્થાનિક કોરપોરેટર જગદીશ રાઠોડ ને આ ઘટના ની જાણ થતા ફાયરબિગેડ તેમજ Amc તંત્ર ને કરી જાણ Amc ના એસ્ટેટ વિભાગ ને જાણ કરાતા તંત્ર એ નુકશાન પામેલ જોખમી રુમ ને ઉતારી લેવા ટીમ કામે લાગીઆજ મકાન ની નીચે લગ્ન ની તૈયારી કરતા પરિવારો નો થયો બચાવ જ્યારે આ રુમ ની દિવાલો નીચે પડી ત્યારે તેઓ સફાળા જાગ્યા અને સલામત સ્થળે ખસી ગયા
Related Posts
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત કડી નગરપાલિકાના જનસુવિધા કેન્દ્ર ખાતે પરિવાર સાથે મતદાન કરીને લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત કડી નગરપાલિકાના જનસુવિધા કેન્દ્ર ખાતે પરિવાર સાથે મતદાન કરીને લોકશાહીની…
લોકડાઉનમાં પણ નવા ઉત્પાદન સીમાચિહ્ન પ્રાપ્ત કર્યાની ઉજવણી કરતી ભારતબેન્ઝ.
1000 બીએસવીઆઈ-કમ્પ્લાયન્ટ ભારત બેન્ઝ એચડીટીની જાહેરાત લોકડાઉન હોવા છતાં પણ 1500થી વધુ બીએસવીઆઈ-કમ્પ્લાયન્ટ વાહનોનું ઉત્પાદન સુધારેલા ઉચ્ચ વેચાણ ધરાવતા મોડલ…
વ્યવસાયકારોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને જનહિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં આગામી નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તે હેતુથી અને…