વિજય રૂપાણીનાં નેતૃત્વમાં લડાશે 2022 વિધાનસભા ચૂંટણી

બ્રેકિંગ ન્યૂઝ:
વિજય રૂપાણીનાં નેતૃત્વમાં લડાશે 2022 વિધાનસભા ચૂંટણી
નેતૃત્વ પરિવર્તન મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનું નિવેદન
નેતૃત્વ પરિણામની અફવાઓ પર પૂર્ણવિરામ
CM રૂપાણીનાં નેતૃત્વમાં લડાશે વિધાનસભા ચૂંટણી
ગાંધીનગર કાર્યક્રમમાં સી.આર.પાટીલે કરી જાહેરાત