*પત્નીને છોડી અન્ય યુવતી સાથે પ્રેમના સાગરમાં ડૂબકી મારતા પતિને રંગેહાથે પકડી ધોલાઈ કરી*

બિહારની રાજધાની પટનાના ઈકો પાર્કમાં એક પતિને તેની પત્નીએ વેલેન્ટાઈન ડે પર પ્રેમના પુષ્પો ખિલવતા પકડી પાડ્યો હતો. જેને લઈ રસ્તા વચ્ચે જ હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો. આશિક પતિ પોતાની પ્રેમિક સાથે વેલેન્ટાઈન ડે પર પ્રેમના સાગરમાં ડૂબકી લગાવી રહ્યો હતો, ત્યાં જ પત્ની પહોંચી જતાં બંનેની ધોલાઈ કરી હતી.