ટુ વ્હિલર માટે 14 અને 15 જાન્યુઆરી દરમિયાન સુરત શહેરના તમામ ફ્લાય ઓવર બંધ.

ટુ વ્હિલર માટે 14 અને 15 જાન્યુઆરી દરમિયાન સુરત શહેરના તમામ ફ્લાય ઓવર બંધ, ફક્ત તાપી નદીના પૂલનો ઉપયોગ વાહન ચાલકો કરી શકશેપોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામુ