*BREAKING NEWS*
અમદાવાદ: વાડજ ઇનકમટેક્ષ પાસે હોટલ હયાત પાસે બે બાઇક પર આવેલ લોકો દ્વારા 3 રાઉન્ડ ફાયરિંગ. આંગડિયા પેઢીના કર્મીને ગોળી મારી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. વધુ વિગતની રાહ જોવાઇ રહી છે.
ઇન્ડિયા ક્રાઇમ મિરર