ઉત્તરાયણ ને લઈ સરકારે ગાઈડલાઈન જાહેર કરી.

ઉત્તરાયણ નૈ લઈ સરકારે ગાઈડલાઈન જાહેર કરી@ ધાબા પર ભીડ ભેગી નહી કરી શકાય.@ બહારના લોકોને બોલાવી શકાશે નહી@ નિયમ ભંગ થશે તો જવાબદારી સોસાયટીના ચેરમેન સેક્રેટરીની રહેશે@ મકાન કે ધાબા પર લાઉડ સ્પીકર,ડીજે કે મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે****