પટણાઃ ચૂંટણી રણનીતિકાર અને JDUના પૂર્વ ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર વિરુદ્ધ પટનામાં FIR નોંધાઈ છે. પ્રશાંત પર કાર્યક્રમ ‘બાત બિહાર કી’ માટે મોતિહારીના રહેવાસી એન્જિનીયર શાશ્વત ગૌતમનું કન્ટેન્ટ ચોરી કરવાનો આરોપ છે. ગત દિવસોમાં પ્રશાંતે જ આ કાર્યક્રમ બિહારમાં લોન્ચ કર્યો હતો. જેના કારણે પ્રશાંત અને ઓસામા(બીજો આરોપી)વિરુદ્ધ પટનાના પાટલીપુત્ર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 406 અને 420 એટલે કે છેતરપિંડી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે
Related Posts
*📌વડોદરા-દાહોદ મેમુ ટ્રેનનો શુભારંભ કરાયો…રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ નાં હસ્તે લીલી ઝંડી આપીને કરાવ્યું પ્રસ્થાન…*
*📌વડોદરા-દાહોદ મેમુ ટ્રેનનો શુભારંભ કરાયો…રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ નાં હસ્તે લીલી ઝંડી આપીને કરાવ્યું પ્રસ્થાન…* સવારે 9:30 વાગ્યે શરૂ…
આજથી રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ*
આજથી રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ દાહોદમાં રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે પ્રારંભ
બોન્ડેડ તબીબો પાસેથી બોન્ડની રકમ વસૂલ ન કરવા અને તમામ બોન્ડેડ તબીબોને ફરજ પર તાત્કાલિક હાજર થવા આરોગ્ય કમિશનરશ્રીનો આદેશ
પ્રવર્તમાન પરિસ્થિતિમાં કુશળ તબીબી માનવબળની જરુરિયાતને પહોંચી વળવા…………………………….બોન્ડેડ તબીબો પાસેથી બોન્ડની રકમ વસૂલ ન કરવા અને તમામ બોન્ડેડ તબીબોને ફરજ…