*અમેરિકા પહોંચીને ટ્રમ્પ પરિવારે ભારત પ્રવાસની યાદોને શેર કરી*

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ભારત આવેલી તેમની દીકરી ઈવાંકા ટ્રમ્પ અમેરિકા પહોંચી છે. અહીંયાથી તે જે વસ્તુ સાથે લઈને ગઈ છે, તે છે સુંદર ક્ષણો, યાદો, અને ફોટોગ્રાફ્સ કે જેને તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.