*બે દિવસમાં ખાઇ જાવ રસગુલ્લા*

FASSAIએ મિઠાઇઓની એક લિસ્ટ બહાર પાડી છે જેમાં તેમની નોર્મલ લાઇફનો ઉલ્લેખ છે. તે અનુસાર બદામ, મિલ્ક, રાજભોગ, રસગુલ્લા અને રસમલાઇ જેવી મિઠાઇઓ બે દિવસમાં ખાઇ લેવી જોઇએ. ફૂડ રેગ્યુલેટરે ફૂડ સેફ્ટી કમિશનર્સને આ નિર્દેશોનુ પાલન કરવાના નિર્દેશ આપ્યા છે. જણાવી દઇએ કે દેશમાં ફક્ત 3 ટકા મિઠાઇઓનું પેકિંગ થાય છે. 97 ટકા મિઠાઇઓ ખુલ્લામાં વેચાય છે