શાહપુર સી ટીમ દ્વારા મહિલા સુરક્ષા અને સ્વાસ્થય સંબંધિત જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો

*શાહપુર સી ટીમ દ્વારા મહિલા સુરક્ષા અને સ્વાસ્થય સંબંધિત જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો*. તા- 05/01/2022 ના રોજ શાહપુર સી ટીમ દ્વારા મહિલા સુરક્ષા સવેઁ એપમા વિસ્તાર ની મહિલાઓને તેમની સુરક્ષા સંબંધીત સવાલોના જવાબ જાણી તેને ઓનલાઈન પોલીસ ની વિશેષ શાખા મા સબમીટ કરેલ.આ ઉપરાંત શાહપુર ની શાળાઓના બાળકોને કોરોનાથી બચવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડસેનેટાઇઝ કરવા બાબતે સમજૂતી આપેલ ,15 થી 18 વર્ષ ના યુવાનોને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરેલ અને માસ્ક વિતરણ કરેલ. શાહપુર સી ટીમ દ્રારા શાહપુર ની મહિલા સુરક્ષા સંબંધીત અભિયાન અને સ્વાસ્થ્ય સંબંધીત જાગૃતી લાવવાના પ્રયાસ બદલ *શાહપુર પોલીસ સ્ટેશન ના P.I. શ્રી. આર.એચ.વાળા સર અને સી ટીમ નો ખુબ ખુબ આભાર.* JAY HIND.