બ્રેકીંગ ન્યૂઝ….
ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત ઋત્વિજ પટેલ થયા કોરોના સંક્રમિત. સંપર્કમાં આવેલા તમામને રિપોર્ટ કરાવવા કરી અપીલ. રિવરફ્રન્ટ સંત સંમેલનમાં હાજર રહ્યા હતા ઋત્વિજ પટેલ. ગઇકાલે 4 નેતાઓ થયા હતા કોરોના સંક્રમિત. ઋત્વિજ પટેલે ટ્વિટ કરીને આપી માહિતી