સરકાર સાથે છેતરપીંડી કરનાર ગુનામાં સંડોવાયેલા બોરસદ, આણંદ, પેટલાદ ગામોમાં રહેતા ટ્રસ્ટના હોદ્દેદારોના નિવાસ સ્થાને અગાઉ પોલીસે છાપો મારી ટ્રસ્ટના પ્રમુખ મિનેષભાઈ પટેલ (રહે.બોરસદ), મંત્રી પરેશભાઈ શાહ (રહે.પેટલાદ) તેમજ સહમંત્રી ધુ્રવ પટેલને ઝડપી પાડવામાં આવ્યા હતાં. વડુ પોલીસે ધરપકડ કરેલા આરોપીના રિમાન્ડ પૂરા થાય તેના એક દિવસ પહેલાં જ જિલ્લા પોલીસવડાએ સમગ્ર કેસની તપાસ વડુ પોલીસ પાસેથી આંચકી લઇને જિલ્લા એલસીબીને સોંપી હતી. પોલીસે જણાવ્યું હતું કે ગાંધીનગરથી એનએ માટેની ફાઇલ ક્લિયર કરાવવા માટે કિશન વરીયાને ૧.૫ લાખ આપ્યા હતાં. આ કેસમાં સંસ્થાના ઉપપ્રમુખ ભયલાલ પરસોત્તમ પટેલ તેમજ ખજાનચી અવની મિનેષભાઇ પટેલની હજી ધરપકડ બાકી છે
Related Posts
*પદ્મ પુરસ્કાર સમારંભ રદ*
કેન્દ્ર સરકારે કોરોના વાયરસના કારણે પદ્મ પુરસ્કાર સમારોહ રદ કરી દીધો છે. આ બાજૂ ઈરાની કપ સહિત તમામ રમતો પણ…
વડોદરા: વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મીડિયાને ધમકી આપી છે.
વડોદરા: વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મીડિયાને ધમકી આપી છે. એકવાર ફરીથી MLA મધુ શ્રીવસ્તવે પત્રકારને ધમકી આપી છે, ખાનગી…
વસ્ત્રાલમાં રિલાયન્સ પંપ પાછળ ફાયરિંગની ઘટના જૂની અદાવતને લઈને વૃંદાવન સ્કાયમાં ફાયરિંગ ઘટના
બ્રેકિંગ વસ્ત્રાલમાં રિલાયન્સ પંપ પાછળ ફાયરિંગની ઘટના જૂની અદાવતને લઈને વૃંદાવન સ્કાયમાં ફાયરિંગ ઘટના