દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આપી માહિતી.

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આપી માહિતી
અરવિંદ કેજરીવાલ પોતાના ઘરમાં થયા ક્વોરોન્ટાઇન
સંપર્કમાં આવેલા કોરોના રિપોર્ટ કરાવેઃ કેજરીવાલ.