ગુજરાતમાં કોરોના બ્લાસ્ટગુજરાતમાં કોરોનાના નવા 1069 કેસ નોંધાયા.

ગુજરાતમાં કોરોના બ્લાસ્ટગુજરાતમાં કોરોનાના નવા 1069 કેસ નોંધાયાકોરોનાથી રાજ્યમાં એકનું મોતસૌથી વધુ અમદાવાદમાં 559 કેસ નોંધાયાસુરતમાં 164, વડોદરામાં 67, રાજકોટમાં 61 કેસ નોંધાયાઆણંદ અને ખેડા 39, વલસાડ 21, ગાંધીનગરમાં 26 કેસમોરબીમાં 8, ભરૂચમાં 7, દાહોદ અને સાબરકાંઠામાં 6 – 6 કેસજામનગરમાં 7, અમરેલી અને ભાવનગરમાં 4 – 4, જૂનાગઢમાં 7 કેસગીરસોમનાથ અને મહેસાણામાં 3 – 3 કેસમહીસાગર અને તાપીમાં 2 – 2 કેસઅરવલ્લી, બનાસકાંઠા અને દ્વારકામાં 2 – 2 કેસ*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-ગુજરાતમાં ઓમિક્રોનના નવા 23 કેસ નોંધાયાઅમદાવાદમાં ઓમિક્રોનના 11 કેસ નોંધાયાઓમિક્રોનના સુરતમાં 4, આણંદમાં 2 કેસઓમિક્રોનના વડોદરા અને કચ્છમાં 2 – 2 કેસખેડા અને રાજકોટમાં ઓમિક્રોનના 1 – 1 કેસ**