*ટ્રમ્પ પહોંચી જતાં અમેરિકાએ રંગ દેખાડ્યો દિલ્હીમાં મુસ્લિમોની સુરક્ષા કરે મોદી સરકાર*

નાગરિકતા સંશોધન કાયદાને લઈને દિલ્હીમાં થયેલી હિંસા બાદ શાંતિ કેળવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ મુદ્દા પર અમેરિકન કમિશન ફોર ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમે પોતાની પ્રતિક્રિયા આપી છે. કમિશને ભારતમાં ધાર્મિક અલ્પસંખ્યકોની સુરક્ષાને લઈને કમેન્ટ કરી છે.મોતના આકડા 22 સુધી પહોંચ્યા