અમદાવાદમાં ઇ-મેમો ન ભરતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી

અમદાવાદમાં ઇ-મેમો ન ભરતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી
ઈ-મેમો નહીં ભર્યો હોય તો હવે ટ્રાફિક પોલીસ સ્થળ પર જ વસુલશે
વાહનનાં નંબર એપ્લીકેશનમાં નાંખીને ઈ-મેમો ચેક કરાશે
ઇ-મેમોની વસુલવામાં આવશે રકમ
રોકડ ન હોય તો ઓનલાઈન વસુલવામાં આવશે દંડની રકમ