ભાજપની સરકાર સૌને પોત પોતાનું ઘર આપવાની વાતો કરે છે. 2022 સુધીમાં સૌને પોતાનું ઘર હોય આ માટેનો રાજ્ય સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છ લાખ આવાસોને મંજૂર કરવામાં આવતા. કુલ 830 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો આર્થિક રીતે પછાત હોય તેવા લોકોને પંદર લાખ રૂપિયાની મર્યાદામાં આવાસની ખરીદી કરશે, રાજ્ય સરકાર તરફથી એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જેથી ઘરનું ઘર ખરીદનારા લોકો માટે આ બજેટમાં એક ખુશ ખબર લઈને આવ્યું છે 15 લાખ રૂપિયામાંથી એક લાખ સરકાર આપશે
Related Posts
નર્મદા જિલ્લામાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ થકી કોરોનાના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે.
નર્મદા જિલ્લામાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ થકી કોરોનાના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે. નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ-૧૯ ની ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી…
50 વર્ષ નિમ્મીતે નેગીના શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી આપવામાં આવશે.
અમદાવાદ: રાજસ્થાનમાં સુદર્શન ચક્ર ડિવિઝન અને સ્થાનિક લોકો દ્વારા શ્રી ગંગાનગર અને શ્રી કરનપુર ખાતે, 1971માં થયેલા નેગીના ઐતિહાસિક યુદ્ધમાં…
આવતીકાલે રાજકોટમાં PM મોદીના રોડ શોનો જડબેસલાક બંદોબસ્ત જાણો ક્યાં સ્થળો પર રહેશે વાહનો માટે પ્રતિબંધ અને નો પાર્કિંગ.. …