રસીકરણનાં કાર્યક્રમોના કારણે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ

ગુજરાતમાં આવતીકાલે કોઈને નહિ મળે વેક્સિન, મમતા દિવસ અને અન્ય રસીકરણનાં કાર્યક્રમોના કારણે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ